Tuesday, 16 October 2018

શું કરે છે તું ?

કેમ છે તને શું કરે છે ?
તું નથી તરી વાતો નથી તારી યાદ છે.
 બસ હવે શું થશે એજ નથી સમજાતું .
શું કામ તું સાવ આમ મને છોડી ચલી ગયી .
તારો નય તો કઈ નય મારો તો વિચાર કરિયો હોતા.
શું કરે છે તુ હવે તો મરી વાતો પન અધૂરી છે.
તારા વગર હું પન પૂરો છું કે અધૂરો એ પન ખબર નથી.
સાવ આમજ છોડી ચાલી જવું તુ તો તુ શું કામ આવી તી.
તારા વગર પન જીવું છુ ને તારી યાદો સાથે પન જીવું છું.
બસ હવે  છેલા સ્વાસ ની રાહ જોવ છું.
શું કરે છે તુ ?

બસ હવે ન તો તરી યાદ આવે છે નાતો એ વીતે લો સમેય,
બસ હવે તો આસુ ઓ પન સુ કાય ગયા છે.
હવે ફરી જીવ માં જીવ તો આવો છે.
પરંતુ એ પ્રેમ ને તારી યાદો હવે પાછી ન આવે તો સારું.
હવે હું ફરી નથી તૂટવા માગતો.
તે ને તરી યાદો એ બોવ તોડી નાખો છે હવે ફરી થી હું ટૂટી ન હી સકું.

બસ તુ જેમ ચાલી ગય એમ હું પન ચાલો  જાય.
હું એકલા જીવતા સીખી ગયો છું.

બસ હવે તુ પન જીવ તા શીખી જા.
શું કરે છે તુ ?

3 comments:

2.1

  2.1 it's not only words wps office from Goswami Mahirpari