Saturday 26 January 2019

દયા હિન મિત્ર ને એક સલામ.

દયા હિન મિત્ર ને એક સલામ.

હું દોસ્તી માં વિચાર તો હતો કે રૂપ નથી જોવા તુ.
પન હું ખોટો હતો , મિત્ર તા પન રૂપ જોઈ ન કરાય છે.
લોકો ભૂલી જાય છે, કરે લા ઉપ કાર એ માનવ કે વા.
હું તો માનતો હતો કે મિત્રતા મા રૂપ નથી જોતા.
પણ હું ખોટો હતો ને ,ખોટો પુરાવાર પણ થયો.
મિત્રતા પણ રૂપ જોય થાવા લાગી , સાહેબ.
એ મિત્ર જે તમારો સાથ આપે જે દિ આખો સમાજ (પ્રમિ) છોડી ચાલો જાય,
તો પન એ મિત્ર જે તમારી સાથે ઉભા હોય એ મિત્ર.
મિત્રો શું માગે બસ તમારી પાસે માંન, પાન.
પન જો તમે એ પણ ન આપી સકો તો .
તમે મીત્ર નો ફરજ નથી બજાવી રહી યાં.
જો તમે તમારા પ્રેમી સાથી રહી સક તા હો,
સાહેબ તો તમે તમારા મીત્રો સાથે પન સમય બિતા વો.
જો તમે તમારા પ્રેમી ની બાહો માં રહી સકો છો,
તો પછી તમે તમારા મિત્રો ને સાથે પન રહી જ સકો.
જો તમને તમારા પ્રેમી સાથે ફરવા મા કોઈ મુશિ બત ન હોય તો ,
તમે તમારા મિત્રો સાથે બોલવા માં શું પરેશાની,
બસ આજ સવાલ છે મારો ,શું છે એનો જવાબ?
કોને ખબર આ નો શું જવાબ હસે .
પન કોક દિ આ નો પન જવાબ મલ્સે આવી મ ને આશા છે.
જો લોકો એ ના પ્રમી સાથે ફરી શકે છે, એ પન નિર્ભય થઈ ને તો,
કેમ એ એના મિત્રો સાથે લોકો ની સામે બોલા વામા સમાજ આડો આવે છે?
કેમ આવું થાતુ હસે ખબર નઈ, પન એ નો પન જવાબ આપ જો.
જો તમે તમારા પ્રેમી ની સાથે ફરી સકો છો ,તો તમે તમારા મિત્રો ને પન બોલાવી સકો છો.
બસ માહી પૂછે છે સવાલ એ ના મિત્ર ને દોસ્ત તું કમ
ભૂલી જા છો મારી મિત્ર તા ? શું મારી દોસ્તો એટલે હલકી છે કે,
તારી મોહો બત સામે મારી મિત્રતા જીવી પન સકતી નાતી ?
બસ એજ સવાલ મારા મિત્ર ન ??? તો તારી નીયાત મા ખોટ છે .
શું હું ખાલી હું તારા માટે એક વસ્તુ જ છું ????

No comments:

Post a Comment

2.1

  2.1 it's not only words wps office from Goswami Mahirpari